મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે. તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો છે. આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની અગ્નિ દિશામાં ગ્વાટેમાલા, બેલાઈઝ અને કેરેબિયન સમુદ્ર આવેલા છે અને તેની પૂર્વે મેક્સિકોનો અખાત આવેલો છે. …મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે. તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો છે. આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની અગ્નિ દિશામાં ગ્વાટેમાલા, બેલાઈઝ અને કેરેબિયન સમુદ્ર આવેલા છે અને તેની પૂર્વે મેક્સિકોનો અખાત આવેલો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે અમેરિકામાં પાંચમો સૌથી મોટો દેશ છે. ત્ વિશ્વમાં ૧૩મો સૌથી મોટો સ્વતંત્ર રાષ્ટ્ર છે. આ દેશની જનસંખ્યા અમ્દાજે ૧૩ કરોડની છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વમાં ૧૧ મ ક્રમાંકે આવે છે. સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલનાર દેશમાં આ દેશ ની ગણાના થાય છે. મિક્સિકન સમૂહમાં ૩૧ રાજ્યો અને એક રાજધાની ક્ષેત્ર નો સમાવેશ થાય છે.