Exchange Program France

ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.
  • રાજધાની and largest city: પેરિસ
  • ચલણ: યુરો (€)
આમાંનો ડેટા: gu.wikipedia.org