નાઇજીરીયા, સાંવિધાનીક નામ ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયા, એક સમવાયી સાંવિધાનીક ગણતંત્ર છે જેમાં ૩૬ રાજ્યો અને એક સમવાયી રાજધાની પ્રદેશનો સમાવેશ થાય છે. આ દેશ પશ્ચિમ આફ્રિકામાં આવેલો છે અને તેની ભૂમિગત સીમા પશ્ચિમ દિશામાં બેનિન ગણરાજ્ય, પૂર્વ દિશામાં ચૅડ અને કેમેરુન અને ઉત્તર દિશામાં નાઈજર સાથે છે. તેનો સમુદ્રી તટ પ્રદેશ તેના …
નાઇજીરીયા, સાંવિધાનીક નામ ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયા, એક સમવાયી સાંવિધાનીક ગણતંત્ર છે જેમાં ૩૬ રાજ્યો અને એક સમવાયી રાજધાની પ્રદેશનો સમાવેશ થાય છે. આ દેશ પશ્ચિમ આફ્રિકામાં આવેલો છે અને તેની ભૂમિગત સીમા પશ્ચિમ દિશામાં બેનિન ગણરાજ્ય, પૂર્વ દિશામાં ચૅડ અને કેમેરુન અને ઉત્તર દિશામાં નાઈજર સાથે છે. તેનો સમુદ્રી તટ પ્રદેશ તેના દક્ષિણ ભાગમાં એટલાંટીક મહાસાગરના ગિનીના અખાતમાં આવેલો છે. તેની રાજધાની અબુજા શહેર છે. નાઇજીરીયાના સૌથી મોટા અને પ્રભાવશાળી એવા ત્રણ નૃવંશ જુથોની યાદીમાં હૌસા, ઈગ્બો તેમજ યારુબા જાતિઓનો સમાવેશ થાય છે.