ニュース
ભાવનગર : શહેરમાં મોટાભાગના રોડ હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ રોડમાં નાના-મોટા ખાડા હોય છે તેથી વાહન ચાલકોને ખુબ જ ...
- માત્ર ત્રણ કલાકમાં યુદ્ધ વિરામ તોડીને હુમલા કરનારા પાકિસ્તાન ઉપર ફરી દયા ખાવાની જરૂર શું ઃ આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધી ...
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા આ ઘર્ષણમાં ભારતીય સૈન્યના પાંચ જવાનો પણ શહીદ થયા હતા. પાકિસ્તાને સરહદે ભારે ...
વાસ્તવમાં સલમાને આ પોસ્ટ મૂકી તે પછી તરત જ નેટ યૂઝર્સ દ્વારા તેણે અગાઉ ઓપરેશન સિંદૂરના ટેકામાં કોઈ પોસ્ટ નહિ કરી હોવાની ટીકાઓ ...
- ચીને પાક.ને મદદનો નિર્ણય લેતા અમેરિકા ભડક્યું : મહાયુદ્ધનો ભય ટાળવા ટ્રમ્પે આપેલા સીઝફાયરના આદેશનો ભારત-પાક.ને અમલ કરવો ...
દુબઇ: કેરળના વતની ૫૨ વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરીએ દુબઇ ડયુટી ફ્રીના મિલેનિયમ મિલિયનેયર ડ્રોમાં ૧ મિલિયન ડોલર (૮.૫ કરોડ રૂપિયા) ...
શહેરમાં કમોસમી વરસાદ વરસતા અનેક સ્થળોએ રસ્તાઓ બેસી જવા સાથે નાના મોટા ભુવાનું નિર્માણ થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે ...
પોલેન્ડના વર્ક પરમિટ અપાવવાના બહાને તેઓએ મારી પાસેથી 2.52 લાખ રૂપિયા લીધા હતા પરંતુ પોલેન્ડ મોકલી આપ્યા ન હતા અને તેમને ...
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં સતત ચોથા દિવસે બપોર બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ...
હવેના સમયમાં આપણો સ્માર્ટફોન લગભગ સતત અથવા વારંવાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતો હોય છે. એ જ એનું મુખ્ય કામ હોય છે, વાતચીતની વાત ...
પાછલાં બે-ચાર વર્ષમાં ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષો જૂની આદતમાં ઘણો બદલાવ આવી ગયો છે. અત્યાર સુધી આપણે બધું ...
આવતા મહિનાથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી લેવડદેવડ હજી વધુ ઝડપી બને તેવી શક્યતા છે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ ...
現在アクセス不可の可能性がある結果が表示されています。
アクセス不可の結果を非表示にする