સમાચાર

Reliance Jio Plan Close: રિલાયન્સ જિયોએ તેનો લોકપ્રિય પ્રીપેડ પ્લાન બંધ કર્યો છે. આ પ્લાન પહેલા 1.5GB દરરોજ ડેટા આપતો હતો.
Jio ના ₹1,299 અને ₹1,799 વાળા પ્લાનની સાથે ફ્રી નેટફ્લિક્સ, અનલિમિટેડ કોલિંગ, ડેલી ડેટાની શાનદાર ઓફર મળી રહી છે.