News

આમ આદમી પાર્ટીના સિનીયર નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જેમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં કોઈ પુરાવા ન મળતાં ...
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે ...
જેમાં સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત ચાલુ છે. જેમાં આજે ...
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ પદાધિકારીઓને જૂના સાથીદારોને પાછા લાવવાનો આદેશ આપ્યો. સ્થાનિક ચૂંટણીઓ ...
મોદી સરકારના દસ વર્ષમાં ભારતમાં ૧૭ કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જે યુપીએ શાસનના પાછલા દાયકાના ૩ કરોડ કરતાં મોટી છલાંગ છે. આ ...
મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી તણાવ નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાષા વિવાદને રાજકીય ગણાવ્યો અને સાંસદ નિશિકાંત ...
આમિર ખાને હવે મરાઠી ભાષાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આમિરે જણાવ્યું હતું કે તેને પહેલાં મરાઠી ભાષા નહોતી આવડતી ...
નાગપુર AIIMSના 22 વર્ષીય ઇન્ટર્ન સંકેત દાભાડેએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી. તેના મિત્રોએ તેને છેલ્લે શનિવારે રાત્રે જોયો ...
છત્રપતિ સંભાજીનગરમાંથી ગુમ એક મહિલા સંબંધી તપાસ દરમિયાન પોલીસ દ્વારા શારીરિક સતામણી અને જાતિવાચક ટિપ્પણી કરવામાં આવી ...
ઉદયપુર પોલીસે એક રેવ પાર્ટીમાં છાપો મારીને 50 યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલામાં 39 યુવક અને 11 યુવતીઓ ...
અમૃતાએ પોતાના આ બેસ્ટ ફ્રેન્ડ સાથેના ફોટો પણ શેર કર્યા છે. પરંતુ આ ફોટોને કારણે જ હવે અમૃતા ફડણવીસ મુશ્કેલીમાં ફસાઈ શકે એમ ...
કચ્છમાં આવેલા ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે નિર્જન કહી શકાય તેવા મૌવાણા રણ તરફ લોકોને જતા જોઈ ઘણાને નવાઈ લાગે છે, પરંતુ પ્રકૃતિ ...