Nuacht

આવકવેરા રિફંડ અને છેતરપિંડીના કેસમાં આરોપી પુરુષોત્તમ ચવાણ પાસેથી તેની પત્ની આઈપીએસ અધિકારી રશ્મી કરંદીકરને પ્રાપ્ત થયેલા રૂ. 2.64 કરોડ વિશેની માહિતી જાહેર કરવામાં કરંદીકર નિષ્ફળ નીવડી હતી, એવું મુબઈ ...
ટાટા ટી પ્રીમિયમ દ્વારા દેશ કા ગર્વ ઝુંબેશની 2025ની આવૃત્તિ થકી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને મન આપવાની પરંપરા ચાલુ રાખતાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કરતી વખતે તેની ચાની સંસ્કૃતિને સ્થાનિક કલા સાથે જોડ ...
રક્ષાબંધનના પવિત્ર પર્વના સપરમા દિવસે 9 ઓગસ્ટ, શનિવારે કચ્છ યુવક સંઘની વિવિધ શાખાઓમાં રક્ષાબંધનની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં ...
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વાઈલ્ડલાઈફની વધુ એક દાણચોરી પકડાઈ છે. આ વખતે બેન્ગકોકથી જીવતાં દુર્લભ ...
પ્રેમભંગ થયો હોય તેવાં યુવક અથવા યુવતીનો સોશિયલ મિડિયા પર સંપર્ક કરીને 24 કલાકમાં પ્રેમ પાછો મેળવી આપવાનું વચન આપીને ઠગનારા રાજસ્થાનના બે ઠગને પોલીસે ઝડપી લીધા છે. પ્રકરણે પોલસે રાજસ્થાનના ગંગાનગરથી ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતચોરી સંબંધમાં કરેલા આરોપનું શનિવારે નાગપુરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવારના ...
ભિવંડીમાં કોર્ટમાં લઈ જવા દરમિયાન અંડરટ્રાયલ કેદી ભાગી જતાં છ પોલીસને સસ્પેન્ડ કરાયા છે. 4 ઓગસ્ટે ભિવંડીમાં બનેલી આ ઘટનામાં કેદીને કોર્ટમાં લઈ જતા હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો ...
શરદ પવારને વિધાનસભાની ચૂંટણી પછી આટલા દિવસ બાદ અને રાહુલ ગાંધીને મળ્યા પછી જ આ મુદ્દો કેમ યાદ આવ્યો? આટલા દિવસ તેઓ બોલ્યા ...
ઉપનગરીય રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાની દષ્ટિએ એલિવેટેડ ડેક બાંધવાનું કામ ઝડપી કરવામાં આવ્યું છે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન મારફત 16 સ્ટેશનમાં એલેવેટેડ ડેક ઊભા કરવામાં આવશે. આ સુવિધાનું વિસ્તરણ કરતા ...
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લયુ) એ આઈપીએસ અધિકારી રશ્મિ કરંડિકર પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના પતિ પાસેથી તેમના બેન્ક ખાતામાં મળેલા 2.64 કરોડ રૂપિયા તેમના વાર્ષિક આવકના ઘોષણામાં જાહેર કર્ય ...
સમુદ્રથી ઘેરાયેલા મુંબઈની સુરક્ષા માટે પોલીસ સજાગ થઈ છે. કિનારાઓ સાથે સમુદ્રમાં અંદર સુધી દરેક હિલચાલ પર નજર રાખીને અનિચ્છિત ઘટના સમયસર રોકવા પોલીસ પોતાનું દરિયાઈ રક્ષક દળ વધુ મજબૂત કરી રહી છે.
મરાઠી ભાષીઓ અને રાજ ઠાકરે વિરુદ્ધ બદનામીકારક ટિપ્પણી કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા કલ્યાણમાં ફૂડ સ્ટોલના દુકાનદારની મારપીટ કરવામાં આવી હતી. આ અંગેનો વિડિયો વાઈરલ થયા પછી પોલીસે ...