News

લાખણી તાલુકાના નાના કાપરા ગામે વિહત માતાના મંદિરના ખુલ્લા ચોકમાં બહારથી શખ્સોને બોલાવીને જુગાર ધામ ધમધમી રહયું હોવાની પાલનપુર ...
સાબરકાંઠા એસઓજીએ છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને હિંમતનગરથી ઝડપી પાડ્યો હતો. એસઓજીએ આરોપીની ધરપકડ કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. | divyabhaskar ...
પોરબંદરમાં રાજયકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.ત્યારે આ ઉજવણી પૂર્વે ગુજરાત પોલીસના જવાનો દ્વારા બાઈક શો અને બેન્ડ સુરાવલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ જવાનો દ્વારા ...
આખા વિસ્તારના પંકાતા પાણીદાર ઘોડાઓની સ્પર્ધા પ્રખ્યાત છે : ગામ ધાર્મિકતા અને શૌર્યના ઇતિહાસની સાક્ષી પૂરે છે | divyabhaskar ...
પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે.આ લોકમેળા માટે પોરબંદરના પી.જી.વી.સી.એલ દ્વારા મનપાની માંગણી અનુસાર 12 ટેમ્પરરી વીજ કનેક્શન આપવામાં આવશે.આ લોકમેળા ગ્રાઉન્ડમાં 11 કે.વી.અન્ડર ...
મોડાસામાં પૂર્વમાંથી પસાર થતાં શામળાજી ગોધરા બાયપાસ હાઇવે પર રક્ષાબંધનની રાત્રે 9:30 કલાકે પસાર થઈ રહેલી ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી લોખંડની પાઇપને ટકરાયા બાદ માઝૂમ નદીના પુલ પરથી 40 ...
વલસાડના મોગરાવાડી ખાતે આવેલી અક્ષરધામ રેસિડન્સી સોસાયટીમાં સંત નિવાસ નામના બંગલામાં રહેતા આઇટીઆઇ કર્મચારી સંતોષ દેવીદાસ પાટિલ પરિવાર સાથે 8 ઓગષ્ટે પોતાના વતન સોનગઢ જવા બંગલો બંધ કરીને ગયા હતા.
પોરબંદરના વિવિધ મંદિરો ખાતે અવનવા હિંડોળાના દર્શન યોજવામાં આવી રહ્યા છે ત્યારે સત્યનારાયણ મંદિર ખાતે પણ ભગવાનને હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. | divyabhaskar ...
પોરબંદરમાં આગામી જન્માષ્ટમી મેળા તથા 15 મી ઓગસ્ટના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે હાર્બર મરીન પોલીસ દ્વારા કોમ્બીંગની કામગીરી હાથ ધરાઇ હતી.
રાજપીપળાના જીતનગર પાસે આવેલાં કરજણ ડેમમાં પાણીની આવક ઘટીને માત્ર 2603 કયુસેક થઇ છે. ડેમમાં ઉપરવાસમાંથી આવતાં પાણીનો ઉપયોગ હાઇદ્રા પાવર સ્ટેશનમાં કરીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. દેડિયાપાડા ...
નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 4 કલાકમાં પોણા બે ઇંચ અને ગણદેવી, ખેરગામમાં પોણો ઇંચ જેટલો પડ્યો હતો. મોસમ વિભાગે આગામી અઠવાડિયુ છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહી રવિવારે કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી ...
સાબર ડેરીની સાધારણ સભા આજે સવારે 10 કલાકે સાબર ડેરીના ઓડિટોરિયમમાં મળશે. ડેરીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લગભગ 3.50 લાખ કરતાં વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. | divyabhaskar ...