ニュース
સુરજકરાડી ખાતે ઓખા શહેર ભાજપ તથા ચેમ્બર ઓફ કોમર્સ સુરજકરાડી દ્વારા સંયુક્ત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ ...
જિલ્લામાં દૂધના ખરીદ ભાવમાં રૂ. 30નો ફરીવાર વધારો થયો છે. આમ હવે એક કિલો ફેટમાં ભાવ રૂ.830 પહોંચ્યો છે.
સમગ્ર વિશ્વ પોલ્યુશન મુક્ત ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતમાં પી.એમ. સૂર્યઘર યોજના, સોલાર રૂફટોપ સહિતની ...
છેલ્લા કેટલાક સમયથી તાપી નદીમાંથી ગેર કાયદેસર રેતી ખનન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોની માગ | divyabhaskar ...
થરાદ તાલુકાના ઇઠાટા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. ત્રણ દિવસ પહેલા આવેલા વાવાઝોડા દરમિયાન વીજ લાઈન તૂટી ગઈ હતી. તૂટી ...
વલસાડ જિલ્લાના ઉમરગામની જ્યુશ્યિલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટ (JMFC)ના એડિશનલ સિવિલ જજ જિતેન્દ્રકુમાર જોષીની સુરેન્દ્રનગર ...
સોનગઢમાં આવેલા એકમાત્ર સરકારી દવાખાનાનાં કમ્પાઉન્ડમાં ગંદકી જોવા મળી રહી છે. ખાસ કરીને જે દરવાજો પાર્કિંગમાં ખુલે છે તે સ્થળે ...
એસોચેમ અને જાફઝા-ડીપી વર્લ્ડ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સહયોગથી “UAE ...
ભાસ્કર ન્યૂઝ । બીલીમોરા બીલીમોરા ચિમોડિયાનાકા થી તલોધ જતા માર્ગ પર આવેલ એક બંધ ઝૂંપડામાં રવિવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ખેડબ્રહ્મા પોલીસે ગાંભોઇમાંથી બાઇક ચોરનાર ચોરને ઝડપી લીધો હતો. પોલીસે પોકેટકોપમાં સર્ચ કરતાં બાઇક ચોરીની હોવાનું ખૂલ્યું હતું ...
પોરબંદર જિલ્લાના ઓડદર ગામે ગત તા. 09-05-2025 ના રોજ સાંજના સમયે એક શખ્સ સાર્વજનિક હેન્ડપંપ ડન્કી ખોલી રહ્યો હતો ત્યારે એક ...
પલસાણામાં રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લેતા પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પલસાણા ...
現在アクセス不可の可能性がある結果が表示されています。
アクセス不可の結果を非表示にする